આજે આપડે એક એવા ફૉને ની વાત કરવાના છી જે તમારા માટે શૌ થી મજેદાર રહેશે
આ ફોને છે સેમસંગ ગેલેક્સી A10 જે તમને ઓછા પૈસા માં શૌથી સારા ફૂચર્સ આપશે
આ ફોને નો ફોટો તમે નીચે જોઈ સકો છો. આ મોબાઇલ અત્યાર ની નવી ટેક્નોલોજી ની v આકાર ની નવી
ડિસ્પલે આવે છે વધુ માહિતી મારે તમે નીચે જોઈ શકો છો.
તમે આ મોબાઈલ ની વધુ માહિતી માટે અમારા શોરૂમ આવી શકો છો. અમારો શોરૂમ
વિસનગર માં M N collage આવેલો છે તો તમે જરૂર પધારસો.
| Performance | Octa core |
| Display | 6.2" (15.75 cm) |
| Storage | 32 GB |
| Camera | 13 MP |
| Battery | 3400 mAh |
| Ram | 2 GB |
| Launch Date In India | March 2, 2019 (Official) |
| Operating System | Android v9.0 (Pie) |
| Sim Slots | Dual SIM, GSM+GSM, Dual VoLTE |
| Loudspeaker | Yes |
| Audio Jack | 3.5 mm |
| Chipset | Samsung Exynos 7 Octa 7884 |
| Graphics | Mali-G71 MP2 |
| Processor | Octa core (1.6 GHz, Dual core, Cortex A73 + 1.35 GHz, Hexa Core, Cortex A53) |
| Architecture | 64 bit |
| Ram | 2 GB |
| Internal Memory | 32 GB |
| Expandable Memory | Yes Up to 512 GB |
| Usb Otg Support | Yes |
| Camera Features | Digital Zoom, Auto Flash, Face detection, Touch to focus |
| Image Resolution | 4128 x 3096 Pixels |
| Autofocus | No |
| Shooting Modes | Continuos Shooting, High Dynamic Range mode (HDR) |
| Resolution | 5 MP Front Camera |
| Physical Aperture | F2.0 |
જો તમને આ મોબાઈલ પસંદ હોય તો તમે અમારા સ્ટોર ની મુલાકાત લઇ ને આ મોબાઈલ
ખરીદી શકો છો.
મોબાઈલ ઓફર : આ મોબાઈલ માં સ્પેશ્યલ emi ઓફર શરુ થઇ ગઈ છે બીજી પણ એક્સચેન્જ
ઓફર જેવી બીજી ઑફેંરો ચાલુ જ છે વધારે માહિતી માટે અમને કોલ કરો
વિષ્ણુ પટેલ : 9724204141,7016951500
નીચે કોમેન્ટ વિભાગ માં તમારો સુજાવ હોય તો જરૂર કેજો
અને આ ઓફર નો ફાયદો તમે તમારા દોસ્તો ને લેવા મારે તેમનો પણ મોકલ જો.

Post a Comment