હેલો, દોસ્તો આજે તમને સેમસંગ  મેમ્બર્સ  વિશે બતાવાના છીએ.
આ એક સેમસંગ ની પોતાની એપ્લિકેશન છે જેમાં તમે નવ આવતા મોબાઈલ  ની માહિતી મેળવી શકો છો

તે ઉપરાંત બીજી તમે સેમસંગ  ની કોઈ પણ અપડેટ ની માહિતી મેળવી સક્સો
આ એપ્લિકેશન તમારા મોબાઈલ માં ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર માં જઈને સેમસંગ મેમ્બર ની
એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.





ઉપર તમને બતાવ્યા મુજબ તે તમને દેખાશે ત્યાં થી તમે તેને વાપરી શકો છો 
હજિ તમારે કોઈ પ્રસ્ન હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો 









Post a Comment

Previous Post Next Post