હેલો,દોસ્તો આજે તમને એક મજેદાર ટ્રીક વિશે વાત કરવાના છીએ.
આ ટ્રીક થી તમે તમારા મોબાઈલ ની સ્પીડ વધારી શકશો
સ્પીડ વધારવા માટે તમે તમારા મોબાઈલ ના સેટિંગ માં જાઓ. પછી તમને એક નીચે ફોટો માં બતાવ્યા
મુજબ એક Device maintenance અથવા Device Care ના ઓપ્શન માં ક્લીક કરો
પછી જો તેમાં તમને fix now નો ઓપ્શન આવે તેના પર ક્લીક કરો
2. જો તમે તમારા મોબાઈલ નો સ્પીડ વધારેવા માંગો છો તો તમારે દિવસ માં એક વાર તમને તમારો
મોબાઈલ સ્વિચ ઑફ રાખવો જોઇએ એવું કર વાથી તમારી બૅટરી ની લાઈફ માં પણ વધારો થઇ
શકે છે

Post a Comment